યુએસએ અભ્યાસ માટે નવા નિયમો અને માર્ગદર્શન

કેનેડા અભ્યાસ વિઝા 2025: નવી નીતિઓ અને મહત્વપૂર્ણ માહિતી
July 17, 2025
જર્મનીમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અપડેટ
July 17, 2025

2025માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ વિઝા નીતિઓમાં ફેરફાર કર્યા છે. આ બદલાવ વિદ્યાર્થીઓ માટે વધુ opportunities તથા process માં પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવ્યા છે. નીચે 2025 માટેના મુખ્ય અપડેટ્સ અને માર્ગદર્શનમાં નજર કરીએ:

1. Visa Interview Waiver Program

  • 2025 સુધીના કેટલાક non-immigrant visa applicants (જેમ કે F1 students) માટે interview છૂટછાટ આપવામા આવી છે.
  • જો તમે અગાઉ US visa રાખી ચૂક્યા છો અથવા તમારા biometrics થયા છે, તો interviewથી મુક્તિ મળી શકે છે.

2. DS-160 Form Updates

  • DS-160 ફોર્મ હવે વધુ વિગતવાર બની ગયું છે. તમને course details, sponsor info, and intent to return country ની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત છે.
  • SOP/Letter of intentના મુદ્દાઓ હવે વધુ મહત્ત્વના બની ગયા છે.

3. I-20 & SEVIS Fees

  • SEVIS ફી હજુ પણ $350 જ છે, પરંતુ કેટલાક colleges હવે I-20 પત્ર મેળવવા માટે વધારાની processing fees લઇ રહ્યાં છે.
  • I-20ના વિઝા અપ્લિકેશનમાં ઉપયોગ માટે તમારું college SEVIS-Approved હોવું ફરજિયાત છે.

4. STEM OPT Extension (Science, Tech, Engineering, Math)

  • STEM courseમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે 24 મહિનાનું OPT extension હવે વધારે colleges માટે ઉપલબ્ધ છે.
  • તમે CPT/OPT ની વિગતો પહેલા થી નક્કી કરો, કારણ કે હમણાં CPT misuse પર કડકાઈ વધી છે.

5. Financial Documentation અને Sponsor Clarity

  • તમારા sponsorના income proof, bank balance, ITR returns જેવી માહિતી હવે વધુ કડક રીતે ચકાસવામાં આવે છે.
  • Sponsor સાથે તમારી relationship પણ support documents સાથે બતાવવી પડે છે.

6. English Test Requirement

  • IELTS, TOEFL, Duolingo – બધાની score minimum criteria institution પ્રમાણે અલગ છે.
  • ઘણાં universities હવે Duolingo accept કરે છે (score ≥ 110).

7. Visa Rejection પર શું ધ્યાન રાખવું

  • SOPમાં vague purpose, weak financials અને return plan ના અભાવથી rejectionની શક્યતા વધારે છે.
  • Reapplication કરતા પહેલાં ધ્યાનથી બદલાવ લાવવો જરૂરી છે.

ટૂંકમાં 2025 US Study Visa Updates:

મુદ્દોઅપડેટ 2025
Visa Interviewકેટલાક માટે waiver ઉપલબ્ધ
DS-160 Formવધુ માહિતીની જરૂરિયાત
SEVIS Fee$350 (જેમનું I-20 issue થયું છે)
STEM OPTવધુ universities માટે applicable
Financial DocumentsSponsor proof વધુ ચોક્કસ હોવા જરૂરી
English TestDuolingo પણ ઘણી જગ્યાએ માન્ય
SOP Importanceસાચી reason અને return plan હોવું જરૂરી

માર્ગદર્શન:

  • universities પસંદ કરતી વખતે તેના accreditation અને SEVIS approval ચકાસો.
  • SOP લખતા સ્પષ્ટ educational goals અને career plan દર્શાવો.
  • Interview માટે honest, confident અને crisp answer આપો.
  • જોડાયેલા Sponsor Documents, Academic Records અને English Proficiency Test પહેલાથી તૈયાર રાખો.

Mr. Sandip Patel

CEO, ESPI Visa Consultants Pvt. Ltd., Vadodara

A seasoned overseas education advisor with 20+ years of experience, Sandip Patel co-founded ESPI Visa Consultants in 2004, building it into one of Central Gujarat's most trusted student visa and immigration consultancies. Guiding students towards Canada, Australia, UK, USA, New Zealand, and Europe, his transparent, result-driven approach has earned ESPI the prestigious title of "Credible Study Abroad Player in Central Gujarat" awarded by the Chief Minister of Gujarat in 2024.

Contact Form